¡Sorpréndeme!

ગુજરાતમાં ATS-NIAના ધામા| પાકિસ્તાનમાં હડકંપ

2022-08-01 30 Dailymotion

ATS અને NIAની ટીમોએ દેશ વિરોધી ગતિવિધિઓ સંદર્ભે ગુજરાતના અનેક ઠેકાણે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતુ. સુરતમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને કાંસકીવાડમાંથી જલીલ નામના શખ્સની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા દરિયા કિનારેથી ડ્રગ્સની ઘૂસણખોરી પર તવાઈ બોલાવતા પાડોશી દેશ પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે.